Wednesday, October 26, 2016

YHAI Nature study cum Trekking Camp...on Deewali vacation

યુથ હોસ્ટેલ્સ એસોસીએશન ઓફ ઈન્ડિયા બાપુનગર અમદાવાદ યોજે છે...દિવાળી નેચર કમ ટ્રેકિંગ કેમ્પ: 2 રાત્રી 3 દિવસ માટે 11 થી 13 નવેમ્બર 2016 સુધી ધોરણ 4 થી 10 ના વિદ્યાર્થીઓ માટે. કેમ્પ ફી ₹ 1200/- કેમ્પ સ્થળ: કિર્તી કેમ્પ, આમસરણ ગામ, ભુમાપુરા હનુમાન મંદિર પહેલા, કનીજ ગામ પાસે, સરદાર પટેલ રીંગ રોડ થી મહેમદાબાદ રોડ. પ્રવૃતિ: ટ્રેકિંગ, યોગા, ડાન્સ, ડ્રોઈંગ, સ્વીમીંગ, મેડીટેશન, આર્ટ & ક્રાફ્ટ, વાઈલ્ડ લાઈફ ફિલ્મ, નેચર સ્ટડી નેચર એક્ષ્પર્ટ દ્વારા બીજુ અનેક....આપના બાળકને દિવાળીની બેસ્ટ ગીફટ આપો... નેચર કેમ્પમાં નામ નોંધાવો 5-11-2016 પહેલાં... વહેલા તે પહેલા ના ધોરણે પ્રવેશ... લીમીટેડ સીટ... આજે જ સંપર્ક કરો... મુકેશ પડસાળા, 106, શાયોના આર્કેડ, બાપુનગર, અમદાવાદ. મો. 9374639777