Thursday, March 31, 2016

સમર સાયકલીંગ અભિયાન


સમર સાયકલીંગ અભિયાન 

10 અને 12 ની બોર્ડની એક્ઝામમાંથી હમણાં જ છુટા થયેલા વિદ્યાર્થીઓ રિલેક્ષ થાય તેમજ શહેરીજનો પર્યાવરણ પ્રત્યે જાગૃત થાય તે આશય યુથ હોસ્ટેલ્સ એસોસીએશન ઓફ ઇન્ડિયા અમદાવાદ બાપુનગર દ્વારા 13 થી 17 વર્ષના વિદ્યાર્થીઓ માટે સમર સાયકલીંગ અભિયાન બાપુનગર થી 13 કિમી દુર સેરેનીટી લાઈબ્રેરી & બોટનીકલ ગાર્ડન ભાટ ખાતે 10 એપ્રિલ, 2016 ના રોજ આયોજન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ સેરેનીટી ખાતે નેચરાલીસ્ટ હસીબ સાથે ટ્રેકિંગ, બર્ડ વોચીંગ, નેચર સ્ટડી, બટરફ્લાય ગાર્ડન, ડોક્યુમેટ્રી ફિલ્મ વગેરે પ્રાકૃતિક પ્રવૃત્તિ કરશે. સાયકલીંગ અભિયાનમાં ભાગ લેવા માટે 106, શાયોના આર્કેડ, બાપુનગર, અમદાવાદ. 9374639777 ખાતે યુથ હોસ્ટેલની ઓફિસે સંપર્ક કરવો.
9374639777 Whatsapp..
Name, Address, School, Std, DoB, Contact no.