Monday, March 16, 2015

NATIONAL HIMALAYAN TREKKING EXPEDITION VALLEY OF FLOWERS 2015


NATIONAL HIMALAYAN TREKKING EXPEDITION VALLEY OF FLOWERS 2015
Base Camp - Rishikesh - 
25 Jul, 2015 - 13 Aug, 2015
10DAYS / 9NIGHTS
Reporting Dates : 25th July 2015 to 13th August 2015. 
Inclusive of Stay & Food, Group Insurance, Equipment.
Rs.6750/-
Please call 9374639777 
(Mukesh, Secretary, YHAI Ahmedabad Bapunagar)

ABOUT VALLEY OF FLOWERS
A trekking expedition at Valley of Flowers, Hemkunt Sahib, Sh Badrinath & Vasundhara falls in Garhwal Himalayas.
Valley of Flowers National Park is an Indian national park, located in West Himalaya, in the state of Uttarakhand and is known for its meadows of endemic alpine flowers and the variety of flora. Birds found in the park include Himalayan Monal Pheasant and other high altitude birds.[2] At 3352 to 3658 meters above sea level, the gentle landscape of the Valley of Flowers National Park complements the rugged mountain wilderness of Nanda Devi National Park to the east.[3] Together, they encompass a unique transition zone between the mountain ranges of the Zanskar and Great Himalaya.
The Valley of Flowers is a high-altitude Himalayan valley that has long been acknowledged by renowned mountaineers, botanists, and in literature.
The Valley of Flowers has gained importance as a region containing a diversity of alpine flora, representative of the Western Himalayan alpine shrub and meadows ecoregion. The rich diversity of species reflects the valley's location within a transition zone between the Zanskar and Great Himalayas ranges to the north and south, respectively, and between the Eastern Himalaya and Western Himalaya flora.
PURPOSE OF THE PROGRAM
The purpose of the programme is to expose the YHAI members to a greater adventure and to rough out the rigours of plodding through snow with a sense of love for nature and outdoor recreational activity aiming at promoting national integration. So trek, explore, learn and excite others who listen to your' pep talk. 
PROGRAM SCHEDULE & ROUTE 
DAY 1: REPORT AT  BASE CAMP RISHIKESH BEFORE 4.00PM
DAY 2: RESHIKESH TO JOSHIMATH 275 KM BY BUS (FULL DAY)
DAY 3: ORIENTATION WALK AND VISIT TO AULI/ TAPOVAN (OWN EXPENSES)
DAY 4: JOSHIMATH TO GOVINDGHAT BY BUS AND TO GHANGARIA BY TREK 13 KM.
DAY 5: GHANGARIA TO VALLEY OF FLOWERS AND BACK 4+4 KM TREK
DAY 6: GHANARIA TO HEMKUNT AND BACK 5+5 KM TREK
DAY 7: GHANGARIA TO GOVINDGHAT 13 KM TREK AND TO BADRINATH BUS JOURNEY OF 25 KM 
DAY 8: BADRINATH TO VASUDHARA FALLS AND BACK 8+8 KM TREK
DAY 9: BADRINATH TO RISHIKESH 310 KM FULL DAY BUS JOURNEY 
DAY 10:CHECK OUT AFTER BREAKFAST 
NOTE:
The program booking will commence from 01st April' 2015. Minimum age is 15 years. Age restriction will be strictly adhered to. Under age will not be considered in any case.

Saturday, March 14, 2015

સમર કેમ્પ -2016

આ વર્ષે પણ અમે જુનારાજ ગામે ફરીથી ઉનાળા વેકેશન દરમ્યાન ' સમર કેમ્પ -2016' નું આયોજન કરેલ છે 
ફેમીલી સાથે આપણા ગુજરાત ના ઉનાળા માં સ્વર્ગ સમાન સ્થળે વેકેશન માણવાનો લ્હાવો લેવા જેવો છે. 
આ કાર્યક્રમ માં જોડાવા માટે 9374639777 ઉપર ફોન કરીને બુકિંગ કરી શકાશે;


Sr. No.
Reporting Date
Duration.
No. of participants
1
9-04-2016
9-04-2016 to 11-04-2016
50
2
14-04-2016
14-04-2016 to 16-04-2016
50
3
16-04-2016
16-04-2016 to 18-04-2016
50
PROGRAMME SCHEDULE:
Day
Activity
Day-1
Reporting At –Rajpipla Sitlamata Mandir, Between 10.00 am to 12.00am. Shifting to Base camp Junaraj. Lunch will be provided, Orientation-Boating, Burma Bridge, Camp fire - rest.
Day-2
Trek up to Water fall, Repelling, Back to Base camp, Lunch, River crossing, Camp fire – Rest.
Day-3
Valedictory function. Group breaks after Break-fast Transport to Rajpipla.







Saturday, March 7, 2015

રક્તદાન શિબિર

રક્તદાન શિબિર 

શાયોના આર્કેડ ફ્રેન્ડસ સર્કલ દ્વારા યુથ હોસ્ટેલ્સ એસોસીએશન ઓફ ઇન્ડિયા બાપુનગર તથા કિરન્સ ફિટનેસ સ્ટુડીઓ ના સયુંકત ઉપક્રમે શાયોના આર્કેડના પાર્કિંગ એરિયા, બાપુનગર ખાતે તા. 7-3-2015 ને શનિવાર ના રોજ સવારે 9 થી 12.30 કલાકે શહેરના થેલેસીમિયા પીડિત બાળકો માટે રક્તદાન શિબિર સફળતા પૂર્વક યોજાઈ ગયો. આ રક્તદાન શિબિરમાં 32 રક્તદાતાઓએ રક્તદાન કરી માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે. દરેક રકતદાતાને શાયોના આર્કેડ તરફથી 3 નંગ ફૂલસ્કેપ તેમજ ગણેશ સાયકલ તરફથી ટ્યુશન બેગ ભેટ આપવામાં આવી હતી. આ શિબિરને સફળ બનાવવા માટે શાયોના આર્કેડના વહેપારી મિત્રો તેમજ રક્તદાતાઓનો અંતઃ પૂર્વક આભાર માનવામાં આવે છે.




















Thursday, March 5, 2015

રક્તદાન શિબિર : તા. 26 માર્ચ 2016 શનિવાર

રક્તદાન શિબિર
શાયોના આર્કેડ ઓનર્સ એસોસીએશન, કિરન્સ ફીટનેશ સ્ટુડીઓ તેમજ યુથ હોસ્ટેલ્સ એસોસીએશન ઓફ ઇન્ડિયા બાપુનગર યુનિટ ના સયુંકત ઉપક્રમે શ્રી ગણેશ સાયકલ, જોય રેસ્ટોરન્ટ તેમજ શાયોના ફ્રેન્ડસ સર્કલ ના સહયોગ થી શાયોના આર્કેડ ના પાર્કિંગ એરિયામાં તા. 26માર્ચ 2016 શનિવાર ના રોજ  સવારે 9 થી 12.30 કલાક સુધી રક્તદાન શિબિર નું આયોજન કરેલ છે. આ માનવતાના મંગલ કાર્યમાં આપ સૌ રક્તદાન કરી અમોને પ્રેરિત કરવા પધારશો તેવી હૃદય પૂર્વક નમ્ર વિનંતી છે. રક્તદાન કરવામાં એક કટિંગ ચા પીવા જેટલો જ સમય લાગતો હોય છે. આપનું કરેલ રક્તદાન આપણા અમદાવાદ શહેરના થેલેસીમિયાથી પીડાતા બાળકોને રેડ ક્રોસ દ્વારા ચડાવવામાં આવશે. 
आपका रक्तका एक कतरा किसीको जिंदगी दे शकता है। 

રક્તદાન શિબિર : 
 સમય : 26 માર્ચ 2016 શનિવાર ના રોજ  સવારે 9 થી 12.30 કલાક સુધી
સ્થળ :  શાયોના આર્કેડ ના પાર્કિંગ એરિયા, દિનેશ ચેમ્બર્સ ની સામે, બાપુનગર, અમદાવાદ. 
M. 9374639777